$y = A{e^{2x}} + B{e^{ - 2x}}$ નું વિકલ સમીકરણ શું છે? (જ્યાં $A$ અને $B$ સ્વૈર અચળાંકો છે)

  • A
    $\frac{dy}{dx} = x^2$
  • B
    $\frac{d^3y}{dx^3} - \frac{dy}{dx} + e^x = 0$
  • C
    $\frac{d^2y}{dx^2} = 0$
  • D
    $\frac{d^2y}{dx^2} = 4y$

Explore More

Similar Questions

$xy$-સમતલની તમામ રેખાઓનું વિકલ સમીકરણ શું છે?

વક્રોના કુળ $c_{1} y = (c_{2} + c_{3}) e^{x + c_{4}}$ માંથી સ્વૈર અચળાંકો દૂર કરીને મેળવેલા વિકલ સમીકરણનો ક્રમ કેટલો છે?

જો $l$ અને $m$ એ $XY$ સમતલમાં $5$ એકમ ત્રિજ્યા ધરાવતા તમામ વર્તુળોના સમૂહના વિકલ સમીકરણની અનુક્રમે ઘાત (degree) અને કક્ષા (order) હોય,તો $2l + 3m =$

$X$-અક્ષ પર સંમિતિની ધરી ધરાવતા તમામ પરવલયોના વિકલ સમીકરણનો ક્રમ કેટલો છે?

જો $y=e^{-x} \cos 2x$ હોય,તો નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સંતોષાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo